ચોક કોઈલ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

  • A
    ટ્રાન્ઝિયન્ટ કરંટ
  • B
    આત્મ-પ્રેરણ (Self induction)
  • C
    અન્યોન્ય પ્રેરણ (Mutual induction)
  • D
    વોટલેસ કરંટ

Explore More

Similar Questions

$0.2 \,H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાં વિદ્યુતપ્રવાહ $5 \,A$ થી બદલાઈને $2 \,A$ થાય છે,જેમાં $0.5 \,s$ નો સમય લાગે છે. કોઈલમાં ઉદ્ભવતા સરેરાશ પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($\,V$ માં)?

સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) એ:

$30 \ mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલ (ગૂંચળા) માંથી વહેતો પ્રવાહ $2 \ s$ માં $6 \ A$ થી બદલાઈને $2 \ A$ થાય છે,તો તેમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

જ્યારે કોઈલની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વગર તેના આંટાઓની સંખ્યા બમણી કરવામાં આવે,ત્યારે તેનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

શા માટે સ્વ-પ્રેરિત $emf$ ને બેક $emf$ તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo