પાણીના શોષણ માટે મૂળના રોમ (root hairs) ની કોષદીવાલ કેવી હોવી જોઈએ?

  • A
    જલવિરાગી (Hydrophobic)
  • B
    પ્રવેશશીલ (Permeable)
  • C
    અર્ધપ્રવેશશીલ (Semipermeable)
  • D
    અપ્રવેશશીલ (Impermeable)

Explore More

Similar Questions

ટ્રાન્સસેલ્યુલર સિદ્ધાંતનું રૂપાંતરણ શું છે?

પાણી માટે અસંગત વિધાન પસંદ કરો.

ખનિજોના શોષણના સંદર્ભમાં 'બાહ્ય અવકાશ' (outer space) ...$A$... દર્શાવે છે,જ્યારે 'આંતરિક અવકાશ' (inner space) ...$B$... દર્શાવે છે. આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ ને ઓળખો.

બિંદુક્ષેપણ (Guttation) મુખ્યત્વે શેમાં જોવા મળે છે?

$apoplast$ (અપૉપ્લાસ્ટ) શબ્દ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo