કોષ અંગિકાઓને . . . . . . પદ્ધતિ દ્વારા અલગ પાડવામાં આવે છે.

  • A
    ઓટોરેડિયોગ્રાફી
  • B
    માઈક્રોટોમી
  • C
    વિભેદક સેન્ટ્રીફ્યુગેશન (Differential centrifugation)
  • D
    ક્ષ-કિરણ વિવર્તન ($X$-ray diffraction)

Explore More

Similar Questions

$A$: સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.
$R$: આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

$i.$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$ii.$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \, \mu m$ હોય છે.
$iii.$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$iv.$ કોષને જીવંત અવસ્થામાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

. . . . . . ની મદદથી ઉપકોષીય ઘટકોને અલગ તારવી શકાય છે.

કૉલમ-$I$ ના વૈજ્ઞાનિકોને કૉલમ-$II$ માં તેમના પ્રદાન સાથે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ રોબર્ટ બ્રાઉન$p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ
$2.$ વિર્શોવ$q.$ બેક્ટેરિયલ અભિરંજન પદ્ધતિ
$3.$ ગ્રામ$r.$ એકમ પટલ સંકલ્પના
$4.$ રૉબર્ટસન$s.$ કોષકેન્દ્રની શોધ

નીચેના જોડકાં જોડો:-
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રના અંતઃપટલના ગડીમય પ્રવર્ધો
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળીઓ
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચનાઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo