$A$: સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.
$R$: આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો સમાવેશ અંતઃપટલ તંત્ર (endomembrane system) ના ભાગ તરીકે થતો નથી?
$A$. કણાભસૂત્ર (Mitochondria) $B$. અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) $C$. હરિતકણ (Chloroplasts)
$D$. ગોલ્ગી પ્રસાધન (Golgi complex) $E$. પરોક્સિસોમ્સ (Peroxisomes)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ રસધાની$(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ
$(2)$ કોષકેન્દ્ર$(Q)$ પરિ-કોષકેન્દ્રીય અવકાશનો અભાવ
$(3)$ કોષકેન્દ્રપટલ$(R)$ $rRNA$ નું સંશ્લેષણ
$(4)$ કોષકેન્દ્રિકા$(S)$ કોષોમાં આસુતિદાબ જાળવે છે

એક પરિપક્વ વનસ્પતિ કોષમાં નીચેનામાંથી કયા ઘટકો હોય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષ)કોલમ-$II$ (કોષકેન્દ્રની સંખ્યા)
$P$. ચાલનીનલિકા$I$. દ્રિકોષકેન્દ્રીય
$Q$. પેરામિશિયમ$II$. એકકોષકેન્દ્રીય
$R$. લાક્ષણિક કોષ$III$. કોષકેન્દ્રવિહિન
$S$. કંકાલ સ્નાયુકોષ$IV$. બહુકોષકેન્દ્રીય

કૉલમ $-I$ વૈજ્ઞાનિકો દર્શાવે છે અને કૉલમ $-II$ તેમની શોધ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ રોબર્ટ હુક$(i)$ કોષવાદ
$(B)$ રોબર્ટ બ્રાઉન$(ii)$ ગોલ્ગી પ્રસાધન
$(C)$ સ્લિડન અને શ્વાન$(iii)$ કોષ
$(D)$ કેમિલો ગોલ્ગી$(iv)$ કોષકેન્દ્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo