યુકત સ્ત્રીકેસર કઈ વનસ્પતિમાં જોવા મળે ?
ટમેટા, રાઈ
કમળ, ગુલાબ
વટાણા, ગુલાબ
રાઈ, કમળ
આપેલી આકૃતિયો જરાયુવિન્યાસના પ્રકાર દર્શાવે છે. સાચા નામનિર્દેશન વાળી જોડ પસંદ કરો.
$1 - 2 - 3$
જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
બહુગુચ્છી પુંકેસર તેનામા હોય