$19.0 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા અને $4$ કણો ધરાવતા એકમ કોષનું કદ ગણો [તત્વનું મોલર દળ $= 190 \ g \ mol^{-1}$].

  • A
    $3.32 \times 10^{-23} \ cm^3$
  • B
    $5.0 \times 10^{-23} \ cm^3$
  • C
    $6.64 \times 10^{-23} \ cm^3$
  • D
    $2.4 \times 10^{-23} \ cm^3$

Explore More

Similar Questions

$CsCl$ એ $bcc$ ગોઠવણી ધરાવે છે. તેના એકમ કોષની ધારની લંબાઈ $400 \, pm$ છે. તેનું આંતર-આયનીય અંતર કેટલું છે?

Difficult
View Solution

નાયોબિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા $8.55 \, g \, cm^{-3}$ હોય,તો તેના પરમાણ્વીય દળ $93 \, u$ નો ઉપયોગ કરીને નાયોબિયમની પરમાણ્વીય ત્રિજ્યા ગણો.

જો કણનું દળ $8.0 \times 10^{-23} \ g$ હોય અને એકમ કોષની ઘનતા અને કદનો ગુણાકાર $(\varrho \times a^3) = 3.2 \times 10^{-22} \ g$ હોય,તો એકમ કોષ દીઠ હાજર કણોની સંખ્યા ગણો.

જો $bcc$ એકમ કોષની ધારીની લંબાઈ $386 \ pm$ હોય, તો પરમાણ્વીય ત્રિજ્યા ........... $pm$ થશે.

સિલ્વર $ccp$ લેટીસ બનાવે છે અને તેના સ્ફટિકોના $X$-ray અભ્યાસ દર્શાવે છે કે તેના એકમ કોષની ધારની લંબાઈ $408.6 \,pm$ છે. સિલ્વરની ઘનતા ગણો (પરમાણ્વીય દળ $= 107.9 \,u$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo