પાણીમાં ઇથેનોલના દ્રાવણની મોલારિટી ગણો,જેમાં ઇથેનોલનો મોલ અંશ $0.040$ છે (પાણીની ઘનતા $1 \, g/mL$ ધારો).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $C_2H_5OH$ નો મોલ અંશ $= \frac{C_2H_5OH \text{ ના મોલની સંખ્યા}}{\text{દ્રાવણના કુલ મોલની સંખ્યા}}$
$0.040 = \frac{n_{C_2H_5OH}}{n_{C_2H_5OH} + n_{H_2O}}$ ...........$(I)$
$1 \, L$ પાણીમાં રહેલા મોલની સંખ્યા:
$n_{H_2O} = \frac{1000 \, g}{18 \, g \, mol^{-1}} = 55.55 \, mol$
સમીકરણ $(I)$ માં $n_{H_2O}$ ની કિંમત મૂકતા:
$\frac{n_{C_2H_5OH}}{n_{C_2H_5OH} + 55.55} = 0.040$
$n_{C_2H_5OH} = 0.040 \, n_{C_2H_5OH} + 2.222$
$0.96 \, n_{C_2H_5OH} = 2.222 \, mol$
$n_{C_2H_5OH} = \frac{2.222}{0.96} \, mol = 2.314 \, mol$
દ્રાવણનું કદ આશરે $1 \, L$ હોવાથી:
મોલારિટી $= \frac{2.314 \, mol}{1 \, L} = 2.314 \, M$

Explore More

Similar Questions

$100 \ mL$ $0.3 \ N$ $HCl$ દ્રાવણને $200 \ mL$ $0.6 \ N$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે અંતિમ મિશ્રણમાં $H_2SO_4$ ની સપ્રમાણતા કેટલી થાય?

દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યા $20$ છે અને કુલ મોલની સંખ્યા $80$ છે. દ્રાવ્યનો મોલ અંશ કેટલો થાય?

$0.1 \ M \ AgNO_3$ અને $0.2 \ M \ NaCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં $NO_3^-$ ની સાંદ્રતા ............. $M$ થશે.

$250 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $25 \ g$ દ્રાવ્યને $100 \ mL$ પાણીમાં ઓગાળીને $1.25 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે કેટલી થશે?

Difficult
View Solution

$13 \%$ દળથી $H_2SO_4$ ધરાવતા દ્રાવણની ઘનતા $1.09 \ g/mL$ છે. દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી અનુક્રમે કેટલી થશે :-

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo