$4 \,g$ $NaOH$ ને પૂરતા પાણીમાં ઓગાળીને $250 \,mL$ દ્રાવણ બનાવવામાં આવે તો તે દ્રાવણની મોલારિટી ગણો. ($,M$ માં)

  • A
    $0.1$
  • B
    $0.4$
  • C
    $0.2$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$16.2 \ g$ પાણીમાં $3.65 \ g$ $HCl$ ઓગાળેલ છે. બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.

$10\% (W/V)$ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા આશરે કેટલી થાય?

$NaCl$ ના $3 \text{ M}$ જલીય દ્રાવણની મોલાલિટી $(m)$ શોધો:
(આપેલ છે: દ્રાવણની ઘનતા = $1.25 \text{ g mL}^{-1}$, મોલર દળ $\text{g mol}^{-1}$ માં: $Na = 23$, $Cl = 35.5$) ($\text{m}$ માં)

$18 \% \, w/w$ $C_6H_{12}O_6$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ-અંશ ....... છે.

$0.01 \ M \ CH_3OH$ ના જલીય દ્રાવણની સાંદ્રતા નીચેનામાંથી કોની લગભગ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo