$18 \% \, w/w$ $C_6H_{12}O_6$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ-અંશ ....... છે.

  • A
    $0.021$
  • B
    $0.018$
  • C
    $0.0177$
  • D
    $0.979$

Explore More

Similar Questions

$10\%$ વજનથી $(w/w)$ જલીય યુરિયા દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે? [આપેલ છે: $H, O, C$ અને $N$ નું મોલર દળ અનુક્રમે $1, 16, 12$ અને $14 \text{ g mol}^{-1}$ છે.]

નીચેનામાંથી કયા દ્રાવણની નોર્માલિટી (સામાન્યતા) સૌથી વધુ છે?

$x \, g$ પાણી અને $69 \, g$ ઇથેનોલને મિશ્ર કરતાં બનતાં દ્રાવણમાં ઇથેનોલના મોલઅંશ $0.6$ હોય,તો $x =$ ...... $g$.

$1$ મોલલ દ્રાવણ એટલે $1$ મોલ દ્રાવ્ય પદાર્થ શેમાં ઓગળેલ હોય?

$18 \ g$ પાણીમાં ઓગળેલા $3 \ g$ દ્રાવ્ય $A$ ની દળ ટકાવારી ગણો. ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo