$500 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ ગણો. પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

  • A
    $273.14$
  • B
    $273.11$
  • C
    $273.00$
  • D
    $272.80$

Explore More

Similar Questions

કેટલું ગ્લુકોઝ $(molecular \ weight = 180 \ g/mol)$ $200 \ g \ H_2O$ માં ઉમેરવું જોઈએ જેથી જ્યારે દ્રાવણને $-0.5^{\circ}C$ સુધી ઠંડુ કરવામાં આવે,ત્યારે $14 \ g$ બરફ દ્રાવણમાંથી અલગ પડે: [$K_f = 1.86 \ K \ kg/mol$ અને $H_2O$ નું ગલનબિંદુ = $0^{\circ}C$] ($g$ માં)

$0.93 \ K$ જેટલા ઠારબિંદુમાં અવનયન અને દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો.

જ્યારે બેન્ઝીનમાં નેપ્થલીનનો થોડો જથ્થો ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝીનના ઠારબિંદુ (freezing point) પર શું અસર થાય છે?

$5 \ g$ સુક્રોઝ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ને $100 \ g$ દ્રાવકમાં ઓગાળતા,ઠારબિંદુમાં $2.15 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_{f})$ કેટલો હશે?

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo