પદાર્થ પરનો વિધુતભાર ક્યા સાધનથી પારખી શકાય છે ?
વિદ્યુતભારના બે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા હતાં ?
ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?
રેશમનું કાપડ અને કાચના સળિયા એમ બંને પર કેવા પ્રકારના વિદ્યુતભારો એકઠા થાય ?
વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?