મૂળભૂત વિદ્યુતભારનો એકમ અને મૂલ્ય લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મૂળભૂત વિદ્યુતભાર એ એક ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય છે.
તેનો $SI$ એકમ કુલંબ છે,જેને $C$ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે.
મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય આશરે $e = 1.602 \times 10^{-19} \ C$ છે.

Explore More

Similar Questions

ઘર્ષણ દ્વારા વિદ્યુતીકરણમાં માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં શા માટે સ્થાનાંતરિત થઈ શકે છે?

વાહકો અને અવાહકો કેવી રીતે અલગ પડે છે? તેમને આપણા હાથ વડે ઘસીને કેમ વીજભારિત કરી શકાતા નથી?

$\alpha$-કણ પરનો વિદ્યુતભાર ....... છે.

ત્રણ બિંદુવત પદાર્થો $P, Q$ અને $R$ ધ્યાનમાં લો. $P$ અને $Q$ એકબીજાને અપાકર્ષે છે,જ્યારે $P$ અને $R$ એકબીજાને આકર્ષે છે. $Q$ અને $R$ વચ્ચેના બળનો પ્રકાર શું હશે?

ધન અને ઋણ વિદ્યુતભારો એટલે શું? ઇલેક્ટ્રોન પર કયા પ્રકારનો વિદ્યુતભાર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo