બ્રોમોફોર્મનું સામાન્ય ઠારબિંદુ $7.734^{\circ} C$ છે અને તેનો $K_{f} = 14.4^{\circ} C / m$ છે. $100 \ g$ બ્રોમોફોર્મમાં $2.60 \ g$ અજ્ઞાત પદાર્થનું દ્રાવણ $5.43^{\circ} C$ તાપમાને ઠરે છે. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $16.25$
  • B
    $162.5$
  • C
    $100$
  • D
    $200$

Explore More

Similar Questions

$40 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ને $200 \ mL$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $..... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1};$ પાણીની ઘનતા $= 1.00 \ g \ cm^{-3};$ પાણીનું ઠારબિંદુ $= 273.15 \ K$]

$500 \ mL$ પાણીમાં ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો કરવા માટે ઓગળવા પડતા યુરિયાનું દળ ........ $g$ થશે. $(K_f = 1.86 \ ^oC/m)$

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ થીજી જાય છે,ત્યારે કયું સંતુલન અસ્તિત્વમાં હોય છે?

$C_{6}H_{6}$ એ $5.5^{\circ} C$ પર થીજી જાય છે. $200 \ g$ $C_{6}H_{6}$ માં $10 \ g$ $C_{4}H_{10}$ ધરાવતું દ્રાવણ જે તાપમાને થીજી જાય છે તે $...... \ ^{\circ} C$ છે. ($C_{6}H_{6}$ નો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ ^{\circ} C/m$ છે.)

ઠારબિંદુમાં થતા ઘટાડાને દર્શાવતી નીચેની આકૃતિમાં $(i)$,$(ii)$ અને $(iii)$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo