બ્લીચિંગ પાવડર લાંબા સમય સુધી રાખવાથી તેની શક્તિ ગુમાવે છે કારણ કે

  • A
    તે કેલ્શિયમ હાઇપોક્લોરેટમાં ફેરવાય છે
  • B
    તે કેલ્શિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે
  • C
    તે ભેજ શોષી લે છે
  • D
    તે કેલ્શિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરેટમાં ફેરવાય છે

Explore More

Similar Questions

જો સિલિકોન્સના ઉત્પાદન માટે શરૂઆતનું મટીરીયલ $RSiCl_3$ હોય,તો બનતી નીપજનું બંધારણ લખો.

કાર્બનની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા દરમિયાન બનતી નીપજો કઈ છે?
$C + 2H_2SO_4 \longrightarrow \text{products}$

નીચેનામાંથી કયું અર્ધવાહક (semiconductor) છે?

કાર્બનના અપરરૂપો વિશે સાચા વિધાનો પસંદ કરો:
$I$. ગ્રેફાઇટ સ્તરીય બંધારણ ધરાવે છે.
$II$. બકમિન્સ્ટરફુલરીન પ્રકૃતિમાં એરોમેટિક નથી.
$III$. ગ્રેફાઇટમાં બે નજીકના સ્તરો વચ્ચેનું અંતર $340 \ pm$ છે.
$IV$. ગ્રેફાઇટ અને બકમિન્સ્ટરફુલરીનમાં કાર્બનનું સંકરણ સમાન છે.

અપરરૂપો (Allotropes) એટલે શું? કાર્બનના બે અપરરૂપો,હીરો (diamond) અને ગ્રેફાઇટ (graphite) ની રચના દોરો. આ બે અપરરૂપોના ભૌતિક ગુણધર્મો પર તેમની રચનાની શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo