બેન્ઝાલ્ડિહાઈડની સોડિયમ હાઈડ્રોક્સાઈડના દ્રાવણની હાજરીમાં એસિટોફેનોન સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $C_6H_5CH=CHCOC_6H_5$
  • B
    $C_6H_5COCH_2C_6H_5$
  • C
    $C_6H_5CH=CHC_6H_5$
  • D
    $C_6H_5CH(OH)COC_6H_5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ આલ્કોહોલ સાથે સૂકા $HCl$ ની હાજરીમાં પ્રક્રિયા કરીને એસિટાલ બનાવે છે?

ત્રણ બોટલોની સામગ્રી નીચે મુજબ પ્રતિક્રિયા આપે છે:
$(i)$ ન તો ફેહલિંગના દ્રાવણ સાથે કે ન તો ટોલેન્સના પ્રક્રિયક સાથે
$(ii)$ માત્ર ટોલેન્સના પ્રક્રિયક સાથે પણ ફેહલિંગના દ્રાવણ સાથે નહીં
$(iii)$ ટોલેન્સના પ્રક્રિયક અને ફેહલિંગના દ્રાવણ બંને સાથે.
જો તેમાં ઇથેનાલ,પ્રોપેનોન અથવા બેન્ઝાલ્ડિહાઇડ હોય,તો કઈ બોટલમાં શું હતું?

$CH_3CHO$ એ જલીય $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચે આપેલા સંયોજનો માટે ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયાના વેગનો સાચો ક્રમ કયો છે?

મંદ $NaOH$ ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઈડ અને એસીટાલ્ડિહાઈડ વચ્ચેની પ્રક્રિયામાં,નીપજ $(A)$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo