જનીન સંકેતના તમારી સમજના આધારે અસામાન્ય હિમોગ્લોબિનના અણુનું નિર્માણ સમજાવો. આ ફેરફારના કયાં પરિણામો જાણવા મળે છે ?
પૉઈન્ટ મ્યુટેશન (point mutation)નું શ્રેષ્ઠ ઉદાહરણ $\beta $ ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઈઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે $\beta $ ગ્લોબિન શૃંખલામાં એમિનોઍસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે. જેનાથી થતાં રોગને સિકલ - સેલ એનિમિયા (sickle cell anemia) કહે છે.
$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.
પ્રોટીન સંશ્લેષણનાં શૃંખલાની વૃદ્ધિ અટકે છે. જે .......દ્વારા શકય છે
નીચેનામાંથી કયો ત્રિગુણ સંકેત એ સાચી રીતે પ્રોટીન સંશ્લેષણ માટેના એમિનો એસિડ માટે સ્ટાર્ટ અથવા સ્ટૉપ ધરાવે છે.
$UUU$ કોના માટે સંકેત છે?
અસંગત વિકલ્પ પસંદ કરો.