કેળું એ અફલિત (parthenocarpic) ફળ છે કારણ કે

  • A
    તે $3n$ છે
  • B
    તેનું વાનસ્પતિક પ્રજનન થાય છે
  • C
    તેના અંડાશયમાં ઓક્સિનનું પ્રમાણ ઊંચું હોય છે
  • D
    તેને અંતઃસ્ત્રાવો દ્વારા સારવાર આપવામાં આવે છે

Explore More

Similar Questions

અપત્યપ્રસવી પ્રાણીઓ માટે અસંગત વિધાન પસંદ કરો.

આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં $100$ સક્રિય મહાબીજાણુઓના સર્જન માટે કેટલા અર્ધીકરણની જરૂર પડે?

આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના એવા ભાગોના નામ આપો જેમાં નર અને માદા જન્યુજનકનો વિકાસ થાય છે.

એન્જીયોસ્પર્મ (આવૃત બીજધારી) માં $101$ માદા જન્યુજનક (ભ્રૂણપુટ) ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડશે?

નિચ (Nitsch) સ્ટ્રોબેરીના વિચિત્ર આકારો મેળવવામાં સફળ રહ્યા હતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo