દડાઓને શિરોલંબ ઉપરની તરફ એવી રીતે ફેંકવામાં આવે છે કે જ્યારે અગાઉનો દડો મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે પછીનો દડો ફેંકવામાં આવે છે. જો મહત્તમ ઊંચાઈ $5 \ m$ હોય,તો પ્રતિ મિનિટ ફેંકવામાં આવતા દડાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $40$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $120$

Explore More

Similar Questions

એક દડાને $t=0$ સમયે અમુક ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી નીચે પાડવામાં આવે છે. બીજા દડાને તે જ ઊંચાઈએથી $t=1 \,s$ સમયે નીચે પાડવામાં આવે છે. કેટલા સમય $t$ પર,બંને દડાઓ વચ્ચેનું અંતર $10 \,m$ થશે ($s$ માં)?

જો મુક્ત પતન કરતો પદાર્થ તેની ગતિની છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર,પ્રથમ ત્રણ સેકન્ડમાં કાપેલા અંતર જેટલું હોય,તો ગતિનો કુલ સમય ........ $sec$ છે.

Difficult
View Solution

એક પદાર્થને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરતાં તે તેની ગતિની છેલ્લી સેકન્ડમાં $9h/25$ અંતર કાપે છે. તો ઊંચાઈ $h$ નું મૂલ્ય $m$ માં કેટલું હશે?

Difficult
View Solution

એક ફુગ્ગો $81\, m$ ની ઊંચાઈ પર છે અને $12\, m/s$ ના વેગથી ઉપર તરફ જઈ રહ્યો છે. તેમાંથી $2\, kg$ વજનનો એક પદાર્થ નીચે ફેંકવામાં આવે છે. જો $g = 10\, m/s^2$ હોય,તો તે પદાર્થ પૃથ્વીની સપાટી પર ......... $s$ માં પહોંચશે.

$h$ ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પદાર્થના વેગનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo