થેલી $A$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે,થેલી $B$ માં $3$ સફેદ અને $3$ કાળા દડા છે અને થેલી $C$ માં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે અને તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલ દડો કાળો હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

એક વર્ગખંડમાં $5 \%$ છોકરાઓ અને $2 \%$ છોકરીઓ $1.6 \ m$ કરતા વધારે ઊંચાઈ ધરાવે છે. વર્ગમાં $60 \%$ છોકરીઓ છે. જો યાદચ્છિક રીતે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે,તો તેની ઊંચાઈ $1.6 \ m$ કરતા વધારે હોવાની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે જેથી $P(A) = 0.40$ અને $P(B) = 0.50$ હોય,તો $P(\text{neither } A \text{ nor } B)$ શોધો.

એક થેલી $B$ માં $4$ સફેદ દડા અને $2$ કાળા દડા છે. બીજી થેલી $C$ માં $3$ સફેદ દડા અને $5$ કાળા દડા છે. જો દરેક થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $3$ સફેદ અને $2$ કાળા દડા છે અને બીજી થેલીમાં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. દડો કાળો હોવાની સંભાવના કેટલી છે?

જો $A_i$ $(i=1, 2, 3, \ldots, n)$ એ $n$ સ્વતંત્ર ઘટનાઓ હોય અને દરેક $i$ માટે $P(A_i) = \frac{1}{1+i}$ હોય,તો એક પણ $A_i$ ન બને તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo