એક બેક્ટેરિયલ કોષ દર મિનિટે વિભાજન પામે છે. એક કપને સંપૂર્ણ ભરાતા એક કલાકનો સમય લાગે છે. તો અડધો કપ ભરાતા કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

  • A
    $59$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $29$

Explore More

Similar Questions

અંડપ્રસવી પ્રાણીઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનાને જોડો:
કોલમ – $I$ કોલમ – $II$
$(1)$ કણીબીજાણુ (Conidia) $(p)$ હાઈડ્રા
$(2)$ કલિકા (Buds) $(q)$ પેનિસિલિયમ
$(3)$ જેમ્યુલ્સ (Gemmules) $(r)$ અમીબા
$(4)$ દ્વિભાજન (Binary fission) $(s)$ વાદળી (Sponge)

$Ophioglossum$ (એક ફર્ન) માં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ..... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા .... છે.

નીચેનાને વધતા આયુષ્યના ક્રમમાં ગોઠવો: ગુલાબ,ફળમાખી (Fruit fly),ડાંગર.

$\text{વિધાન}\; 1$: વનસ્પતિને અલિંગી પ્રજનન દ્વારા કોઈપણ ફેરફાર કે ભિન્નતા વગર અનિશ્ચિત સમય સુધી જાળવી અને ગુણિત કરી શકાય છે.
$\text{વિધાન}\; 2$: અલિંગી પ્રજનનમાં અર્ધીકરણ અને ફલન (syngamy) નો સમાવેશ થતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo