સરેરાશ $C-H$ બંધ ઉર્જા $416 \ kJ \ mol^{-1}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $CH_{4(g)} + 416 \ kJ \longrightarrow C_{(g)} + 4H_{(g)}$
  • B
    $CH_{4(g)} \longrightarrow C_{(g)} + 4H_{(g)} + 416 \ kJ$
  • C
    $CH_{4(g)} + 1664 \ kJ \longrightarrow C_{(g)} + 4H_{(g)}$
  • D
    $CH_{4(g)} \longrightarrow C_{(g)} + 4H_{(g)} + 1664 \ kJ$

Explore More

Similar Questions

હિરાના કાર્બનમાંથી ગ્રેફાઈટના કાર્બનમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -453.5 \ \text{cal}$ છે. આ શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની પ્રમાણિત સર્જન ઉષ્મા (heat of formation) દર્શાવે છે?

$25 \ ^oC$ તાપમાને $4 \ g$ વાયુરૂપ હાઇડ્રોજનને મુક્ત વાયુરૂપ પરમાણુઓમાં વિયોજિત કરવા માટે જરૂરી ઉર્જા $208 \ kcal$ છે. $H-H$ બંધની બંધ ઉર્જા કેટલી હશે?

બંધ એન્થાલ્પી સમજાવો.

$H_{2(g)} + Br_{2(g)} \rightarrow 2HBr_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી પરિવર્તનની ગણતરી $kJ$ માં કરો. $H-H$,$Br-Br$ અને $H-Br$ ની બંધ ઊર્જા અનુક્રમે $435$,$192$ અને $364 \, kJ \, mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo