હિરાના કાર્બનમાંથી ગ્રેફાઈટના કાર્બનમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -453.5 \ \text{cal}$ છે. આ શું દર્શાવે છે?

  • A
    ગ્રેફાઈટ એ હિરા કરતા રાસાયણિક રીતે અલગ છે.
  • B
    ગ્રેફાઈટ એ હિરા જેટલું જ સ્થાયી છે.
  • C
    ગ્રેફાઈટ એ હિરા કરતા વધુ સ્થાયી છે.
  • D
    હિરો એ ગ્રેફાઈટ કરતા વધુ સ્થાયી છે.

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-241.82 \ kJ \ mol^{-1}$ છે. જો $C_p$ તાપમાનથી સ્વતંત્ર હોય,તો $373 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની સર્જન એન્થાલ્પી શોધો.
$H_2O_{(g)}$ નો $C_p = 33.58 \ J \ K^{-1} \ mol^{-1}$
$H_{2(g)}$ નો $C_p = 28.84 \ J \ K^{-1} \ mol^{-1}$
$O_{2(g)}$ નો $C_p = 29.37 \ J \ K^{-1} \ mol^{-1}$

પ્રક્રિયા $C_2H_{2(g)} + \frac{5}{2}O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + H_2O_{(\ell)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો,જો:
$\Delta_fH^{\circ}(CO_2) = -393 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(H_2O) = -286 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(C_2H_2) = 227 \ kJ \ mol^{-1}$

કાર્બન મોનોક્સાઇડ $(CO)$ ની સર્જન એન્થાલ્પી ગણો. આપેલ છે: $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}, \Delta H = -393.3 \ kJ \ mol^{-1}$ અને $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)}, \Delta H = -282.2 \ kJ \ mol^{-1}.$

$CO_2$ અને $H_2O$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-97 \, kcal$ અને $-68 \, kcal$ છે. બેન્ઝિનની દહન ઉષ્મા $-783 \, kcal$ છે. તો બેન્ઝિનની નિર્માણ ઉષ્મા કેટલા $kcal$ થાય?

Difficult
View Solution

$Cl_2$ માં એક મોલ $Cl-Cl$ બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $242 \, kJ \, mol^{-1}$ છે. એક $Cl-Cl$ બંધ તોડવા માટે સક્ષમ પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ $............ \, nm$ છે.
$(c = 3 \times 10^8 \, m \, s^{-1}$ અને $N_A = 6.02 \times 10^{23} \, mol^{-1}).$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo