એક તત્વનો પરમાણુ ક્રમાંક $26$ છે. આ તત્વ શું દર્શાવે છે?

  • A
    ફેરોમેગ્નેટિઝમ (લોહચુંબકત્વ)
  • B
    ડાયામેગ્નેટિઝમ (પ્રતિચુંબકત્વ)
  • C
    પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આયનોનો સમૂહ જે રંગીન અને અનુચુંબકીય (paramagnetic) બંને છે તે કયો છે?

સંક્રાંતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે...

નીચે દર્શાવેલ આયનોની જોડ પૈકી કઈ જોડના બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન હશે? (પરમાણુક્રમાંક: $Sc = 21, Ti = 22, Co = 27, Ni = 28, Cu = 29$)

આપેલી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે,કયું તત્વ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે?

નીચેનામાંથી કયું તત્વ એમાલગમ બનાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo