સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......

  • A

    કેન્દ્રનો ઘન વીજભાર વધે છે.

  • B

    $3d$  કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે.

  • C

    શીલ્ડિંગ અસરને લીધે

  • D

    $3d$  કક્ષકમાં ઇલેકટ્રોન ઇલેકટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય કેન્દ્ર અને $4S$  કક્ષકના ઇલેકટ્રોનના આકર્ષણ મૂલ્યથી ઘટી જાય છે.

Similar Questions

નીચેના પૈકી કયા ધાતુ આયન રંગવિહિન હોય છે

$N{H_3}$ દ્રાવણને $CuS{O_4}$ દ્રાવણમાં વધુ ઉમેરવા પર, ઘેરો વાદળી રંગ કોના કારણે છે?

  • [AIIMS 1982]

કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$ $p\,-$ ઈલેક્ટ્રૉન કરતાં $d\,-$ ઈલેક્ટ્રૉનની શીલ્ડિંગ અસર ......... અસરકારક હોય છે. 

$(b)$ વિનિમય ઊર્જામાં થતો ઘટાડો સ્થાયીતામાં ......... કરે છે. 

$(c)$ $Mn$ ની મહત્તમ ઑક્સિડેશન અવસ્થા .......... છે.

$(d)$ $Mo(VI)$ અને $W(VI)$ ની સ્થાયીતા $Cr(VI)$ ના કરતાં .......... જોવા મળે છે.

મિશ્રધાતુઓ એટલે શું? અગત્યની મિશ્રધાતુ કે જે થોડી લેન્થેનોઇડ ધાતુઓ ધરાવે છે તેનું નામ આપો. તેના ઉપયોગો જણાવો.