રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ વક્ર $y = b e^{-x/a}$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

  • A
    $(0, 0)$
  • B
    $(0, a)$
  • C
    $(0, b)$
  • D
    $(b, 0)$

Explore More

Similar Questions

$\frac{\tan 80^{\circ}-\tan 10^{\circ}}{\tan 70^{\circ}}$ ની કિંમત શોધો.

$12 \ cm$ ઊંચાઈની વસ્તુને બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે મૂકતા,પડદા પર $18 \ cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય છે. વસ્તુ અને પડદાનું સ્થાન બદલ્યા વગર,જો લેન્સને પડદા તરફ ખસેડવામાં આવે,તો પડદા પર બીજું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

$\sec ^2(\tan ^{-1} 2) + \operatorname{cosec}^2(\cot ^{-1} 3)$ ની કિંમત શોધો.

સંપૂર્ણ આયનીકરણ ધારતા,$0.1 \ M \ HCl$ નો $pH$ $1$ છે. સમાન $pH$ ધરાવતા $H_2SO_4$ ની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ નવા બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો,ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo