કયા તાપમાને ધ્વનિની ઝડપ $N.T.P.$ પરના તેના મૂલ્ય કરતા લગભગ $1.5$ ગણી હશે ($^{\circ} C$ માં)?

  • A
    $136$
  • B
    $614$
  • C
    $341$
  • D
    $409$

Explore More

Similar Questions

વાયુમાં યાંત્રિક તરંગ (ધ્વનિ તરંગ) કેવા પ્રકારના હોય છે?

$m_1$ અને $m_2$ આણ્વીય દળ ધરાવતા બે મોનોએટોમિક આદર્શ વાયુઓ $A$ અને $B$ ને સમાન તાપમાને અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવ્યા છે. વાયુ $A$ માં ધ્વનિની ઝડપ અને વાયુ $B$ માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ છે અને તેનો વેગ $v$ છે. જો આવૃત્તિ વધારીને $4n$ કરવામાં આવે,તો તરંગનો વેગ કેટલો થશે?

હવામાં $0.60 \ cm$ તરંગલંબાઇ ધરાવતું તરંગ ઉત્પન્ન થાય છે અને તે $300 \ ms^{-1}$ ની ઝડપે ગતિ કરે છે. આ તરંગને શું કહેવાય?

હવામાં ધ્વનિ તરંગની ઝડપ માટેનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo