કયા તાપમાને ધ્વનિનો વેગ $0^{\circ}C$ તાપમાનના વેગ કરતા બમણો થાય?

  • A
    $19 \ K$
  • B
    $819^{\circ}C$
  • C
    $600^{\circ}C$
  • D
    $600 \ K$

Explore More

Similar Questions

વાયુઓની સરખામણીમાં ઘન અને પ્રવાહીમાં અવાજની ઝડપ શા માટે વધારે હોય છે?

એક સમતલ ધ્વનિ તરંગ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં પ્રવેશે છે. માધ્યમ $1$ માં ધ્વનિની ઝડપ $200 \, m/s$ છે અને માધ્યમ $2$ માં $100 \, m/s$ છે. પારગમિત તરંગના કંપવિસ્તાર અને આપાત તરંગના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

બે ધ્વનિ સ્ત્રોતો હવામાં ચોક્કસ તાપમાને અનુક્રમે $50 \ cm$ અને $50.5 \ cm$ તરંગલંબાઇના તરંગો ઉત્પન્ન કરે છે. સ્ત્રોતોની આવૃત્તિમાં $6 \ Hz$ નો તફાવત છે. સમાન તાપમાને હવામાં ધ્વનિનો વેગ કેટલો હશે ($m/s$ માં)?

હવામાં ધ્વનિ તરંગની ઝડપ માટે ન્યૂટનનું સમીકરણ લખો.

ચંદ્રની સપાટી પર આપણે વાતચીત કેમ કરી શકતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo