કેટલા ટકા વાર્ષિક દરે ₹ $1000$ નું ₹ $1331$ મુદલ $3$ વર્ષમાં થશે? વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે.

  • A
    $10$
  • B
    $12$
  • C
    $13$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક શહેરની વસ્તી દર વર્ષે $5 \%$ ના દરે વધે છે. જો હાલની વસ્તી $9261$ હોય,તો $3$ વર્ષ પહેલાં વસ્તી કેટલી હતી?

એક માણસ $Rs. 5100$ ઉછીના લે છે,જે $4 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $2$ વર્ષના અંતે બે સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવાના છે. દરેક હપ્તો કેટલા (Rs. માં) હશે?

Difficult
View Solution

₹ $2,000$ પર $10 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલા વર્ષમાં ₹ $662$ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે?

એક માણસ બેંક પાસેથી ₹ $4000$ નું દેવું $7 \frac{1}{2} \%$ ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. દર વર્ષના અંતે તે લોન અને વ્યાજની આંશિક ચુકવણી તરીકે ₹ $1500$ ચૂકવે છે. ત્રણ હપ્તા પછી તેણે બેંકને હજુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી રહેશે (₹ માં)?

ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી એક રકમ $15$ વર્ષમાં બમણી થાય છે. તે કેટલા વર્ષમાં પોતાની આઠ ગણી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo