હાલમાં,આશાની ઉંમર (વર્ષમાં) તેની પુત્રી નિશાની ઉંમરના વર્ગ કરતાં $2$ વધારે છે. જ્યારે નિશા તેની માતાની હાલની ઉંમર જેટલી થાય,ત્યારે આશાની ઉંમર નિશાની હાલની ઉંમરના $10$ ગણા કરતાં એક વર્ષ ઓછી હશે. આશા અને નિશા બંનેની હાલની ઉંમર શોધો (વર્ષમાં).

  • A
    $4, 27$
  • B
    $9, 22$
  • C
    $6, 28$
  • D
    $5, 27$

Explore More

Similar Questions

નીચેના સમીકરણને વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$8 x^{2}+2 x-3=0$

દ્વિઘાત સમીકરણ $x^{2}+18x+81=0$ ના બીજ ..... છે.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $3x^{2} - 18x + 27 = 0$.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-8x+12=0$

નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo