એક ચોક્કસ જગ્યાએ ચુંબક $30$ દોલનો પ્રતિ મિનિટ કરે છે. બીજી જગ્યાએ જ્યાં ચુંબકીય ક્ષેત્ર બમણું છે,ત્યાં તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $4 \, \text{sec}$
  • B
    $2 \, \text{sec}$
  • C
    $\frac{1}{2} \, \text{sec}$
  • D
    $\sqrt{2} \, \text{sec}$

Explore More

Similar Questions

$30 \ cm$ લંબાઈનો એક પાતળો ચુંબકીય લોખંડનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવ્યો છે. તેનો દોલનનો આવર્તકાળ $4 \ s$ છે. તેને ત્રણ સમાન ભાગોમાં તોડવામાં આવે છે. જ્યારે એક ભાગને તે જ ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ (સેકન્ડમાં) કેટલો હશે?

જ્યારે મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવામાં આવે છે,ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા $19\%$ ઘટે છે. તેના આવર્તકાળમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

$M_1$ અને $M_2$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકોના સંયોજનની વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં આવૃત્તિ જ્યારે સમાન ધ્રુવો સાથે બાંધવામાં આવે ત્યારે $6 \ Hz$ છે અને જ્યારે અસમાન ધ્રુવો સાથે બાંધવામાં આવે ત્યારે $2 \ Hz$ છે,તો ગુણોત્તર $M_1: M_2$ કેટલો થાય?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \, T$ ની અસર હેઠળ ટેન્જેન્ટ ગેલ્વેનોમિટર $30^{\circ}$ નું કોણાવર્તન દર્શાવે છે. તો કોઈલનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં સસ્પેન્શન ફાઇબરના વળ (twists) દૂર કરવા જોઈએ જેથી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo