$T(K)$ તાપમાને આર્ગોન (મોલર દળ $40 \ g \ mol^{-1}$) નો રૂટ મીન સ્ક્વેર (rms) વેગ $20 \ ms^{-1}$ છે. તે જ વાયુની $T(K)$ તાપમાને સરેરાશ ગતિઊર્જા ($J \ mol^{-1}$ માં) કેટલી હશે?

  • A
    $8$
  • B
    $16$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

$1 \ atm$ દબાણે કયા તાપમાને $N_2$ વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $STP$ એ $CO_2$ વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ જેટલી થશે?

$T$ (કેલ્વિનમાં) તાપમાને $CO_2$ નો r.m.s. વેગ $x \ cm \ s^{-1}$ છે. કયા તાપમાને (કેલ્વિનમાં),નાઈટ્રસ ઓક્સાઈડનો r.m.s. વેગ $4 x \ cm \ s^{-1}$ થશે ($T$ માં)? ($C, N$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12, 14$ અને $16$ છે)

જો એક મોલ ઓક્સિજનની ગતિજ ઉર્જા $3741.3 \ J$ હોય,તો ઓક્સિજનનો આશરે સૌથી સંભવિત વેગ કેટલો હશે?

$400 \ K$ પર $N_2$ અને $800 \ K$ પર $CO$ ની સૌથી સંભવિત ઝડપ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? ($N_2$ નું મોલર દળ = $28 \ g \ mol^{-1}$,$CO$ નું મોલર દળ = $28 \ g \ mol^{-1}$)

જો $O_2$ વાયુની ગતિજ ઉર્જા $4.0 \ kJ \ mol^{-1}$ હોય,તો તેની $cm \ s^{-1}$ માં $RMS$ ઝડપ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo