$T$ $K$ તાપમાને,$V$ $L$ ફ્લાસ્કમાં રહેલા આદર્શ વાયુ $(Z)$ દ્વારા $16.4$ $atm$ દબાણ લગાડવામાં આવે છે. તેની સાંદ્રતા $1$ $mol$ $L^{-1}$ છે. $K$ માં $T$ નું મૂલ્ય શું છે?

  • A
    $100$
  • B
    $400$
  • C
    $300$
  • D
    $200$

Explore More

Similar Questions

$25\,^o C$ અને $100\,^o C$ તાપમાને હવાની ઘનતા અનુક્રમે $1.2\ gL^{-1}$ અને $0.9\ gL^{-1}$ છે. જો હવા ચાર્લ્સના નિયમનું પાલન કરતી હોય,તો સેલ્સિયસમાં નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય .............. $^o C$ છે.

$n$ મોલ વાયુનું કદ શું છે? સંયુક્ત વાયુના નિયમનું સૂત્ર તારવો.

અચળ તાપમાન $T$ પર $1 \ mol$ આદર્શ વાયુ માટે,$(\log \ P)$ વિરુદ્ધ $(\log \ V)$ નો આલેખ કેવો મળે? ($P :$ દબાણ,$V:$ કદ)

$3 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર ફુગ્ગામાં હિલિયમ વાયુનું દબાણ $48 \times 10^{-3} \ bar$ છે. સમાન તાપમાને,સમાન જથ્થાનો વાયુ ધરાવતા $12 \ cm$ ત્રિજ્યાના ગોળાકાર ફુગ્ગાનું દબાણ ........ $\times 10^{-6} \ bar$ થશે.

જેરેનિયોલ,એક બાષ્પશીલ કાર્બનિક સંયોજન,ગુલાબના તેલનો એક ઘટક છે. $257^{\circ} C$ તાપમાને અને $100 \, mm \, Hg$ દબાણે તેની બાષ્પની ઘનતા $0.46 \, g \, L^{-1}$ છે. જેરેનિયોલનું મોલર દળ $....$ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે $R = 0.082 \, L \, atm \, K^{-1} \, mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo