$400 \ K$ તાપમાને,વાયુ $X$ (આણ્વીય દળ $= 40$) ની રૂટ મીન સ્ક્વેર $(rms)$ ઝડપ એ $60 \ K$ તાપમાને વાયુ $Y$ ની સૌથી સંભવિત ઝડપ જેટલી છે. વાયુ $Y$ નું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $7$
  • B
    $4$
  • C
    $9$
  • D
    $5$

Explore More

Similar Questions

$3 \, atm$ દબાણ અને $14.8 \, L$ કદ ધરાવતા વાયુનું દળ $15 \, g$ હોય,તો વાયુના અણુઓની સરેરાશ ઝડપ $(u_{rms})$ શોધો. (ધારો કે $T = 300 \, K$)

જો $27 ^\circ C$ તાપમાને $v_{rms}$ એ $30 R^{1/2}$ હોય,તો વાયુનું મોલર દળ કિલોગ્રામમાં ગણો.

જે તાપમાને ઓક્સિજનના અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ $300 \ K$ તાપમાને રહેલા હિલિયમ પરમાણુઓ જેટલો જ હોય તે તાપમાન શોધો. (પરમાણ્વીય દળ: $He = 4 \ u$,$O = 16 \ u$) ($K$ માં)

$20 \, ^\circ C$ તાપમાન અને $82 \, cm \, Hg$ ના દબાણે રાખેલ બંધ વાયુ પાત્રમાંના ઓઝોન વાયુની રૂટ મીન સ્કવેર $(rms)$ ગતિ ગણો.

Difficult
View Solution

$27 \ ^oC$ તાપમાને,ઓઝોન અને ઓક્સિજનના $rms$ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo