$127 \, ^oC$ તાપમાને વાયુનું કદ $3 \, L$ છે. જો અચળ દબાણે વાયુનું કદ અડધું કરવામાં આવે,તો અંતિમ તાપમાન $K$ માં ગણો. ($, K$ માં)

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

જો નિશ્ચિત દળના વાયુ માટે અચળ દબાણે તાપમાનમાં $1\,^{\circ}C$ નો વધારો કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થશે?

$27^{\circ} C$ તાપમાને $1 \, g$ આદર્શ વાયુ $A$ નું દબાણ $2 \, bar$ છે. જ્યારે સમાન તાપમાને તે જ ફ્લાસ્કમાં $2 \, g$ બીજો આદર્શ વાયુ $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે દબાણ $3 \, bar$ થાય છે. તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો.

$PV = nRT$ સમીકરણમાં,નીચેનામાંથી કયું મૂલ્ય $R$ ના મૂલ્ય બરાબર નથી?

$28 \ g \ N_2$ વાયુ $2.46 \ atm$ દબાણે કેટલા $K$ તાપમાને $10.0 \ L$ કદ ધરાવતો હશે?

$27\,^oC$ તાપમાન અને $2\, atm$ દબાણે $SO_2$ વાયુની ઘનતા $g/L$ માં કેટલી હશે? (પરમાણ્વીય ભાર: $S = 32, O = 16, R = 0.082\, L\, atm\, K^{-1}\, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo