$PV = nRT$ સમીકરણમાં,નીચેનામાંથી કયું મૂલ્ય $R$ ના મૂલ્ય બરાબર નથી?

  • A
    $8.31 \times 10^7 \ erg \ K^{-1} \ mol^{-1}$
  • B
    $8.31 \times 10^7 \ dyne \ cm \ K^{-1} \ mol^{-1}$
  • C
    $8.31 \ J \ K^{-1} \ mol^{-1}$
  • D
    $8.31 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વાયુ અચળાંક $R$ નું સાચું મૂલ્ય દર્શાવે છે?

ગેસ સિલિન્ડરનું પ્રારંભિક કદ $750.0 \ mL$ છે. જો સિલિન્ડરની અંદરના ગેસનું દબાણ $840.0 \ mm \ Hg$ થી બદલાઈને $360.0 \ mm \ Hg$ થાય,તો ગેસનું અંતિમ કદ કેટલું હશે ($L$ માં)?

$300 \ K$ તાપમાને $500 \ mL$ ના પાત્રમાં $250 \ bar$ દબાણ ધરાવતા $O_2$ ના મોલ શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

સમાન કદના ચાર પાત્રોમાં સમાન તાપમાને $H_2$,$Cl_2$,$N_2$ અને $O_2$ વાયુઓના સમાન મોલ લેવામાં આવ્યા છે. કયા વાયુ દ્વારા લાગતું દબાણ મહત્તમ હશે?

$27\,^oC$ તાપમાને અને $2.0\, atm$ દબાણે મિથેનની ઘનતા $g\, L^{-1}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo