$25^{\circ} C$ તાપમાને અને $760 \,mm \,Hg$ દબાણે એક વાયુ $600 \,mL$ કદ રોકે છે. તો જે ઊંચાઈએ તાપમાન $10^{\circ} C$ હોય અને વાયુનું કદ $640 \,mL$ હોય,ત્યાં તેનું દબાણ કેટલું હશે?

  • A
    $676.6 \,mm \,Hg$
  • B
    $700.0 \,mm \,Hg$
  • C
    $650.0 \,mm \,Hg$
  • D
    $720.0 \,mm \,Hg$

Explore More

Similar Questions

$8.8 \times 10^{-2} \ kg$ કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$27^{\circ} C$ તાપમાને $10 \ L$ ના પાત્રમાં $6.4 \ g$ મિથેન અને $8.8 \ g$ કાર્બન ડાયોક્સાઇડના બિન-પ્રતિક્રિયાશીલ વાયુ મિશ્રણ દ્વારા લાગતું દબાણ .............$kPa$ છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[ધારો કે વાયુઓ આદર્શ છે,$R = 8.314 \ J \ mol^{-1} K^{-1}$
પરમાણ્વીય દળ $: C = 12.0 \ u, H = 1.0 \ u, O = 16.0 \ u]$

નીચેનો ગ્રાફ શું દર્શાવે છે?

$0\, ^\circ C$ અને $1\, atm$ દબાણે,એક વાયુ $100\, cc$ કદ ધરાવે છે. જો દબાણ $1.5$ ગણું વધારવામાં આવે અને તાપમાન તેના નિરપેક્ષ તાપમાનના એક-તૃતીયાંશ જેટલું વધારવામાં આવે,તો વાયુનું અંતિમ કદ .............. $cc$ થશે.

એક આદર્શ વાયુ $300 \ K$ તાપમાને $10 \ m^3$ થી $20 \ m^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે,જે આસપાસ પર $5.187 \ kJ$ કાર્ય કરે છે. વપરાયેલ વાયુના મોલની સંખ્યા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo