ધારો કે આપાત વિકિરણ તમામ આપેલ ધાતુઓમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે સક્ષમ છે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની સૌથી ઓછી ગતિજ ઉર્જા કઈ ધાતુ સાથે જોવા મળે છે?

  • A
    $Na$
  • B
    $Li$
  • C
    $Ag$
  • D
    $Cu$

Explore More

Similar Questions

હાઇડ્રોજનના ઇન્કેન્ડેસન્ટ સ્ત્રોતમાંથી મળતો હાઇડ્રોજન વર્ણપટ કેવો હોય છે?

વાદળી પ્રકાશની તરંગલંબાઈ $480 \ nm$ છે. આ પ્રકાશની આવૃત્તિ કેટલી છે?

$\text{નીચેના પૈકી કયા વિકિરણની ઊર્જા સૌથી વધુ છે?}$

નીચેનામાંથી કયું $X$-rays નું લાક્ષણિકતા નથી?

સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત પીળા પ્રકાશની તરંગલંબાઇ $(\lambda)$ $580 \,nm$ છે. પીળા પ્રકાશની આવૃત્તિ $(v)$ અને તરંગ સંખ્યા $(\bar{v})$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo