પૃથ્વીને ચુંબકીય ડાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.

${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$

${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$

$\theta  = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : ડીપ એંગલ શૂન્ય હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ડીપ ઍગલ માટે,

$\tan \delta=\frac{B_{V}}{B_{H}}$$=\frac{2\left(\frac{\mu_{0}}{4 \pi} \frac{m \cos \theta}{r^{3}}\right)}{\left(\frac{\mu_{0}}{4 \pi} \frac{m \sin \theta}{r^{3}}\right)}$

$=2 \frac{\cos \theta}{\sin \theta}$

$\frac{B_{ V }}{B_{ H }}=\tan \delta=2 \cot \theta\dots(4)$

જો ડીપ ઍગલ $\delta=0$ હોય તો, $\cot \theta=0$

$\therefore \theta=\frac{\pi}{2}$

આમ, માંગેલું બિદુ યુંબકીય વિષુવવૃત્ત પર છે.

Similar Questions

બે સ્થળોએ ડીપ એન્ગલ $30^o$ અને $45^o$ છે.તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર કેટલો થાય?

એક સ્થળે ડીપ એન્ગલ $60°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની તીવ્રતા $0.64 \,units$  હોય,તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ તીવ્રતા કેટલા .....$ units$ થાય?

નીચેનામાથી સાચો સંબંધ કયો છે.

ચુંબકીય મેરીડીયનને લંબ સમતલમાં નમન (dip) ચુંબકીય સોય કઇ સ્થિતિમાં રહે?

નીચે આપેલી વ્યાખ્યા આપો:

$(i)$ નમનકોણ 

$(ii)$  ડેક્લિનેશન