વિધાન: વર્ગીકરણ વિદ્યા (Systematics) એ જીવવિજ્ઞાનની એવી શાખા છે જે સજીવોના વર્ગીકરણ સાથે સંબંધિત છે.
કારણ: વર્ગીકરણનો હેતુ સજીવોને જૂથોમાં વહેંચવાનો છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(i)$ વર્ગીકરણની શ્રેણીમાં નીચે તરફ જતાં સમાન લક્ષણોની સંખ્યા વધે છે.
$(ii)$ ગોત્ર (Order) એ પ્રજાતિઓનું જૂથ છે જે થોડા સમાન લક્ષણો દર્શાવે છે.
$(iii)$ બિલાડી અને કુતરાને એક જ કુળ $Felidae$ માં સમાવવામાં આવ્યા છે.
$(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ લિનિયસ$(P)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર
$(2)$ હક્સલી$(Q)$ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતના પ્રણેતા
$(3)$ ડાર્વિન$(R)$ વર્ગીકરણ વિદ્યાના પિતા
$(4)$ વ્હીટેકર$(S)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર

વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કઈ અનિવાર્ય શરત હોવી જોઈએ?

નીચે આપેલા વિધાનો વાંચો અને ખોટું વિધાન ઓળખો.

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo