વિધાન: સજીવો કોષોના બનેલા હોય છે.
કારણ: કોષો સજીવોના રચનાત્મક એકમ છે. કોષ તેની સીમાની અંદર તેનું રાસાયણિક બંધારણ સ્થિર રાખે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કોષવાદનું ટૂંકમાં વર્ણન કરો.

કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

શરીરના કુલ વજનમાં પ્રોટોપ્લાઝમ (જીવરસ) નો ફાળો આશરે કેટલો છે ($\%$ માં)?

કોષવાદને અનુલક્ષીને કોષસંરચના માટે કયું વિધાન સત્ય છે?

બહુકોષીય સજીવોમાં શ્રમવિભાજન જોવા મળે છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo