વિધાન: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ (અવરોધક કમળો) ની સ્થિતિમાં,મોટી માત્રામાં અપાચિત ચરબી શરીરની બહાર નીકળી જાય છે.
કારણ: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ દરમિયાન પિત્તનું નાના આંતરડામાં પ્રવેશ અટકી જાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ચાવ્યા પછી ખોરાક મીઠો લાગે છે.
$(2)$ પિત્તરસમાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે.

મનુષ્યની લાળમાં નીચેનામાંથી કયો ઈલેક્ટ્રોલાઈટ હાજર હોય છે?

એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \, gm$ કાચી ખાંડ,$4 \, gm$ આલ્બ્યુમિન,$10 \, gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \, gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઈલ) ભેળવેલું છે અને $5 \, gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

...... માં કેરોટિનમાંથી વિટામિન $A$ નું સંશ્લેષણ થાય છે.

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo