વિધાન : જો $C_1 < C_2 < C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે,તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $C_P > C_S$ થાય,જ્યાં $C_S$ એ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ છે.
કારણ : $\frac{1}{C_P} = \frac{1}{C_1} + \frac{1}{C_2} + \frac{1}{C_3}$

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું કેપેસીટન્સ .......$\mu F$ થશે.

આકૃતિમાં દર્શાવેલ સંયોજનમાં બિંદુ $P$ અને $Q$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો.

આકૃતિમાં વપરાયેલા તમામ કેપેસિટર સમાન છે અને દરેકનું કેપેસિટન્સ $C$ છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય?

ત્રણ કેપેસીટર $C_1$,$C_2$ અને $C_3$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $12$ એકમ છે. આપેલ છે કે $C_1 \cdot C_2 \cdot C_3 = 48$ એકમ. જ્યારે $C_1$ અને $C_2$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $6$ એકમ છે. તો કેપેસીટરોનું મૂલ્ય શોધો.

$2.0\;\mu F$,$3.0\;\mu F$ અને $6.0\;\mu F$ ના ત્રણ કેપેસિટરને $10\,V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $3.0\;\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ........ $\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo