વિધાન : પાણીના વિદ્યુતવિભાજન પહેલાં થોડા પ્રમાણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે.
કારણ : શુદ્ધ પાણી નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

મંદન કરવાથી $CH_3COOH$ ની $\Lambda_m$ માં ઝડપથી વધારો થાય છે,જ્યારે $CH_3COONa$ ની $\Lambda_m$ માં ધીમે ધીમે વધારો થાય છે,શા માટે?

ક્લોરિનનું ઉત્પાદન શેમાંથી કરી શકાય છે?

કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા મેળવી શકાતી નથી $:$

જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડ પર નીચેનામાંથી શું મુક્ત થાય છે?

$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે.
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે.
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo