વિધાન : એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ સ્વરૂપે $Cr(VI)$ એક પ્રબળ ઓક્સિડેશનકર્તા છે,જ્યારે $MoO_3$ અને $WO_3$ નથી.
કારણ : $Mo(VI)$ અને $W(VI)$ એ $Cr(VI)$ કરતા વધુ સ્થાયી જોવા મળે છે.

  • A
    વિધાન $\&$ કારણ બંને સાચા છે $\&$ કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $\&$ કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન $\&$ કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$M^{x+}$ (પરમાણુ ક્રમાંક $= 25$) ની ચુંબકીય મોમેન્ટ $\sqrt{15} \ BM$ છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને $x$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ભારે સંક્રાંતિ તત્વો કરતા ઘણા ગુણધર્મોમાં અલગ પડે છે,તે વિધાન પર ટિપ્પણી કરો.

એક તત્વ $M^{3+}$ સ્વરૂપમાં છે. તેની ઇલેક્ટ્રોનિક રચના $[Ar]3d^1$ છે. આ આયન કયું છે?

કઈ સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોનીય રચના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

સંક્રાંતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo