ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
મચ્છરના કરડવાથી
કરમિયાનાં ઈંડા ધરાવતું પાણી પીવાથી
અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી)
ત્સે - ત્સે માખી
બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?
પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
આયનિક અને બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી શેમાં રૂપાંતરણ કરે છે ?