કોષ વિભાજન દરમિયાન જેમ જેમ ક્રોમેટિનનું ઘનીકરણ વધતું જાય છે,તેમ તેમ શું થાય છે?

  • A
    હેટરોક્રોમેટિનમાં વધારો
  • B
    યુક્રોમેટિનમાં વધારો
  • C
    હેટરોક્રોમેટિન અને યુક્રોમેટિનનું વિભેદન ઘટે છે
  • D
    હેટરોક્રોમેટિન અને યુક્રોમેટિનનું વિભેદન વધે છે

Explore More

Similar Questions

સામાન્ય પ્રાણીકોષનું કોષચક્ર ......... છે.

સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) ની ઘટનાઓ વચ્ચે તફાવત આપો.

સાચાં વિધાનો ઓળખો:
વિધાન $X$: સમભાજન દૈહિક કોષોમાં અને અર્ધીકરણ પ્રજનન કોષોમાં જોવા મળે છે.
વિધાન $Y$: સમભાજન દરમિયાન એક કોષ-વિભાજન માટે $DNA$ નું સંશ્લેષણ એક વાર થાય છે અને અર્ધીકરણમાં બે કોષ-વિભાજન માટે $DNA$ નું સંશ્લેષણ બે વાર થાય છે.
વિધાન $Z$: લિંગી અને અલિંગી એમ બંને પ્રકારે પ્રજનન કરતા સજીવોમાં સમભાજન અને અર્ધીકરણ થાય છે.

Difficult
View Solution

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

કયા પ્રકારનું કોષ વિભાજન પ્રત્યક્ષ અથવા આદિ પ્રકારનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo