Explore More
| સ્તંભ $-I$ | સ્તંભ $-II$ |
|---|---|
| $(a)$ સિનેપ્સિસ (Synapsis) સમજાત રંગસૂત્રોને ગોઠવે છે | $(i)$ ભાજનાવસ્થા$-I$ (Anaphase$-I$) |
| $(b)$ ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ | $(ii)$ ઝાયગોટીન (Zygotene) |
| $(c)$ રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા | $(iii)$ $G_2$-તબક્કો |
| $(d)$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે | $(iv)$ ભાજનાવસ્થા$-II$ (Anaphase$-II$) |
| $(v)$ પેકીટીન (Pachytene) |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(1)$ ભાજનાવસ્થા-$I$ | $(a)$ રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થાય છે |
| $(2)$ ભાજનોતરાવસ્થા-$I$ | $(b)$ પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજીત થઈ એકલસૂત્ર બનાવે છે |
| $(3)$ ભાજનોતરાવસ્થા-$II$ | $(c)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર જોડ બનાવે છે |
| $(4)$ અંત્યાવસ્થા-$II$ | $(d)$ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo