સમૂહ $1$ ના તમામ તત્વોને તેમની આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

  • A
    $Li^{+} < Na^{+} < K^{+} < Rb^{+} < Cs^{+} < Fr^{+}$
  • B
    $Fr^{+} < Cs^{+} < Rb^{+} < K^{+} < Na^{+} < Li^{+}$
  • C
    $Li^{+} < K^{+} < Na^{+} < Rb^{+} < Fr^{+} < Cs^{+}$
  • D
    $Na^{+} < Li^{+} < K^{+} < Cs^{+} < Rb^{+} < Fr^{+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિકલ્પમાં તત્વોને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે?

વિધાન $(A)$: $Mg^{2+}$ અને $Al^{3+}$ આઈસોઈલેક્ટ્રોનિક છે પરંતુ $Al^{3+}$ ની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય $Mg^{2+}$ કરતા ઓછું છે.
કારણ $(R)$: $Al^{3+}$ માં સૌથી બહારની કક્ષાના ઈલેક્ટ્રોન પરનો અસરકારક કેન્દ્રીય વીજભાર $Mg^{2+}$ કરતા વધારે હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

$K^{+} F^{-}$ આયનીય સંયોજનમાં,$F^{-}$ ની આયનીય ત્રિજ્યા વધારે છે,જ્યારે $K^{+}$ ની પરમાણ્વીય ત્રિજ્યા:

$Ca, Mg, P$ અને $Cl$ તત્વોમાં,પરમાણ્વીય ત્રિજ્યાનો વધતો ક્રમ કયો છે?

સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડર વાલ્સ ત્રિજ્યા સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo