લીંબુમાં અપસ્થાનિક ભ્રૂણ શેમાંથી ઉદ્ભવે છે?
સહાયક કોષો
અંડકની માતૃબીજાણુજનક પેશીઓ
પ્રતિકૃવ કોષો
દ્વિકીય અંડકોષ
પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?
બહુભ્રુણતા વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?
બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?
સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?