એન્ટીબોડીનું નિર્માણ કોના દ્વારા થાય છે?
$T$ - લસિકાકોષો
$B$ - લસિકાકોષો
$RBC$
એકપણ નહીં
કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
$HIV$ virusમાં સૌથી બહારની બાજુએ આપેલ ગ્લાયકો પ્રોટીન કયું?
$CO$ નુકશાનકારક છે. કારણ કે .....